Shree Bidada Sarvoday Trust Camp 2021-2022

બિદડા ખાતે મહામેઘા કેમ્પનું આયોજન તા. 31 ડિસેમ્બર થી 18 ફેબ્રુઆરી સુધી. લગભગ બધીજ સમસ્યાઓ નું નિરાકરણ.

શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ

સંચાલિત : શાહ કે. એમ. પટેલ આરોગ્યધામ
ગામ : બિદડા, તાલુકો : માંડવી - કચ્છ.

bidda-hospital-health-camps

:: ટેલિફોન નં. ::

95860 62444, 96879 82444, (02834) 244 444, 244 143

shree-bidada-sarvodaya-trust-sticky-logo-final

SHREE BIDADA SARVODAY TRUST

48 માં મેડિકલ અને સર્જીકલ કેમ્પનું સમયપત્રક

તા. 31 ડિસેમ્બર, 2021 થી તા. 23 જાન્યુઆરી, 2022
:: કેમ્પના મુખ્ય દાતા ::
માતૃશ્રી પ્રેમાબેન દામજી ખેરાજ નાગડા
( કેમ્પનો ઉદ્દઘાટન સમારોહ તા. 09-01-2022, રવિવારે સવારે 10:00 વાગ્યે )

 

01
હૃદયરોગ
:: તપાસણી તારીખ ::
31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

02
બાળ હૃદયરોગ
:: તપાસણી તારીખ ::
31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

03
સંધિવા હૃદયરોગ
:: તપાસણી તારીખ ::
2 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

04
દમ - શ્વાસ
:: તપાસણી તારીખ ::
5 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

05
પેશાબ રોગ
:: તપાસણી તારીખ ::
6 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
7, 8 જાન્યુઆરી

06
હાડકાં રોગ
:: તપાસણી તારીખ ::
8 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
9, 10 જાન્યુઆરી

07
સંધીવા ઘુંટણના રોગ
:: તપાસણી તારીખ ::
8 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

08
પુનઃ વર્સન
:: તપાસણી તારીખ ::
8 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

09
પ્રોસ્થેસીસ અને ઓર્થોસીસ
:: તપાસણી તારીખ ::
8 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

10
ચામડીરોગ
:: તપાસણી તારીખ ::
9 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

11
પેટ અને ગેસ રોગ
:: તપાસણી તારીખ ::
10 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
11 જાન્યુઆરી ( સ્કોપી )

12
થાઈરોઈડ
:: તપાસણી તારીખ ::
12 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

13
મીઠી પેસાબ
:: તપાસણી તારીખ ::
12 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

14
જનરલ સર્જરી
:: તપાસણી તારીખ ::
13 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
14, 15, 16 જાન્યુઆરી

15
કેન્સર
:: તપાસણી તારીખ ::
13 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
14, 15 જાન્યુઆરી

16
આંખ
:: તપાસણી તારીખ ::
17 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
18, 19 જાન્યુઆરી

17
દાંત
:: તપાસણી તારીખ ::
17 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
18, 19 જાન્યુઆરી

18
કાન - નાક - ગળા
:: તપાસણી તારીખ ::
21 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
22, 23, 24 જાન્યુઆરી

19
ઓડિયોલોજી
:: તપાસણી તારીખ ::
21, 22 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

20
જનરલ કેમ્પ
:: તપાસણી તારીખ ::
1 થી 21 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

21
લેબોરેટરી
:: તપાસણી તારીખ ::
1 થી 21 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

22
રેડિયોલોજી સોનોગ્રાફી
:: તપાસણી તારીખ ::
1 થી 21 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

23
એક્સ - રે
:: તપાસણી તારીખ ::
1 થી 21 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

24
કેન્સર અવેરનેસ અને તપાસણી
:: તપાસણી તારીખ ::
1 થી 21 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

25
ભૂકંપગ્રસ્તો માટે ફોલોઅપ કેમ્પ
:: તપાસણી તારીખ ::
26 જાન્યુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

26
બાળરોગ
:: તપાસણી તારીખ ::
11 ફેબ્રુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

27
બાળરોગ સર્જરી
:: તપાસણી તારીખ ::
11 ફેબ્રુઆરી
:: ઓપરેશન તારીખ ::
12, 13 ફેબ્રુઆરી

28
બાળ પેશાબરોગ
:: તપાસણી તારીખ ::
11 ફેબ્રુઆરી
:: ઓપરેશન તારીખ ::
12, 13 ફેબ્રુઆરી

29
બાળ હાડકાંરોગ
:: તપાસણી તારીખ ::
11 ફેબ્રુઆરી
:: ઓપરેશન તારીખ ::
( - )

30
સ્ત્રીરોગ
:: તપાસણી તારીખ ::
18 ફેબ્રુઆરી
:: ઓપરેશન તારીખ ::
19, 20 ફેબ્રુઆરી

:: ખાસ નોંધ ::
મધુપ્રમેહ ( ડાયાબિટીસ )નાં દર્દીઓએ FBS, PPBS, HbA1C રિપોર્ટ સાથે લાવવા. રિપોર્ટ વિનાના દર્દીઓની તપાસણી કરવામાં આવશે નહિં. થાઈરોઈડનાં દર્દીઓએ કેમ્પનાં ત્રણ દિવસ અગાઉ T3, T4 અને ટશ નાં રિપોર્ટ કઢાવી લેવાના રહેશે. ઉપરોક્ત રિપોર્ટ વિના તપાસણી કરવામાં આવશે નહિં. હ્રદયરોગનાં દર્દીઓએ X - RAY અને ECG અગાઉ કઢાવી લેવાના રહેશે. જે દર્દીનાં વાલ્વનું ઓપરેશન થયેલ છે તેમણે લોહીનો P.T. તપાસ કરાવવાની રહેશે.

:: ખાસ વિનંતી ::
દરેક ગામનાં સરપંચશ્રીઓ તથા ગામનાં અગ્રણીઓને નમ્ર વિનંતી કે આપ આ જાહેરાત વાંચી આપના ગામમાં દરેક ઘરે આ શિબિરની જાણ કરશો, અને આ જાહેરાતનો બની શકે એટલો વૉટ્સઅપ ગ્રુપમાં અને સોશ્યિલ મીડિયામાં શેર કરજો તેવી વિનંતી. સરકારશ્રીના નિયમ મુજબ કોરોના ગાઈડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. દર્દી સાથે ફક્ત એકજ બરદાસીએ આવવું, માસ્ક ફરજીયાત પહેરવું, સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.



Post a Comment

Previous Post Next Post